31 March 2025

રાતભર ચલાવો AC તો પણ વધારે નહીં આવે બિલ, આ ટ્રિકથી બચી જશે પૈસા

Pic credit - google

ઉનાળાની સીઝન આવી ગઈ છે, આવી સ્થિતિમાં તમે વીજળીનું બિલ વધારે આવવાના ડરથી AC ઓછું ચલાવી રહ્યા છો.

Pic credit - google

તો અમે તમને કેટલીક ટ્રિક્સ જણાવીશું, જેનો ઉપયોગ કરીને તમે AC ચલાવીને પણ તમારું બિલ ઘટાડી શકો છો.

Pic credit - google

આ ટ્રિક અજમાવ્યા પછી જો તમે સતત AC ચલાવતા રહેશો તો પણ વીજળીનું બિલ વધારે નહીં આવે.

Pic credit - google

આ માટે સૌથી પહેલા તમારે ACને ઓછા તાપમાને ચલાવવાનું છે.  ACનું તાપમાન 22-24 ડિગ્રી પર સેટ કરો.

Pic credit - google

AC ફિલ્ટરને હંમેશા સાફ રાખો, આનાથી AC સરળતાથી ચાલશે અને તેના પર ઓછું દબાણ આવશે.

Pic credit - google

જો શક્ય હોય તો, સ્માર્ટ થર્મોસ્ટેટનો ઉપયોગ કરો. તેનાથી રૂમમાં યોગ્ય તાપમાન જળવાઈ રહેશે અને તમારે AC વધારે ચલાવવાની જરૂર નહીં પડે.

Pic credit - google

આ બધા સિવાય તમારે સમયાંતરે AC ની સર્વિસ કરાવતા રહેવું જોઈએ. કારણ કે જો તે યોગ્ય રીતે ચાલે છે તો તે ઓછી વીજળી વાપરે છે.

Pic credit - google

બસ આટલી વાતોનું ધ્યાન રાખી લેશો તો આખો ઉનાળો વિજળીનું બિલ વધારે આવવાનું ટેન્શન નહીં રહે

Pic credit - google