27 october 2025 

સૂતી વખતે માથા પાસે ભૂલથી પણ ના રાખવી આ વસ્તુ; નકારાત્મકતા વધાશે

Pic credit - wHISK

સૂતી વખતે તમારા માથા પાસે શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તે જાણવું પણ મહત્વપૂર્ણ છે.

Pic credit - wHISK

વાસ્તુ અનુસાર, કેટલીક વસ્તુઓ તમારા માથા પાસે રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે, જેના કારણે ઘરમાં તણાવ, અશાંતિ અને વિવિધ સમસ્યાઓ આવે છે.

Pic credit - wHISK

સૂતી વખતે પુસ્તકો, અખબાર અથવા મેગેઝિન તમારા માથા પાસે ન રાખવા જોઈએ. આ અશુભ છે.

Pic credit - wHISK

પલંગની સામે અથવા માથા પાસે અરીસો ન રાખવો જોઈએ. આનાથી વૈવાહિક જીવનમાં ઝઘડો અને સંઘર્ષ થઈ શકે છે અને નકારાત્મક ઊર્જા લાવે છે

Pic credit - wHISK

તેલની બોટલ માથા પાસે ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરેલું ઝઘડો, તણાવ અને અગવડતા વધી શકે છે.

Pic credit - wHISK

માથા પાસે પર્સ રાખવું પણ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે.

Pic credit - wHISK

તમારા માથા કે પલંગ પાસે જૂતા અને ચંપલ ન રાખવા જોઈએ. જૂતા અને ચંપલમાં નકારાત્મક ઉર્જા હોય છે. આ માનસિક તણાવનું કારણ બની શકે છે.

Pic credit - wHISK