12 october 2025 

દિવાળી પર તુલસીનો છોડ ઘરે લાવવાથી શું થાય છે?

Pic credit - wHISK

હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પણ શું દિવાળી દરમિયાન તુલસીનો છોડ ઘરે લાવવો જોઈએ કે નહીં ચાલો જાણીએ.

Pic credit - wHISK

તુલસીનો છોડ દિવાળીમાં લાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે, તેની પાછળ ઘણા ધાર્મિક અને આધ્યાત્મિક કારણો છે.

Pic credit - wHISK

તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે દિવાળી પર તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે, કારણ કે તે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

Pic credit - wHISK

ઘરમાં તુલસીનો છોડ દિવાળીમાં લાવવાથી ગરીબી ક્યારેય ઘરમાં પ્રવેશતી નથી, અને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે.

Pic credit - wHISK

દિવાળીમાં તુલસીનો છોડ લાવી પૂજા કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઓછો થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

Pic credit - wHISK

એવું માનવામાં આવે છે કે ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવાથી બધા વાસ્તુ દોષ દૂર થાય છે. તે ઘરની આર્થિક સ્થિતિ સુધારવામાં પણ મદદ કરે છે.

Pic credit - wHISK

તુલસી પૂજા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનાવે છે. તે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમને પ્રોત્સાહન આપે છે અને તકરારને અટકાવે છે.

Pic credit - wHISK