14 september 2025

વાસ્તુ અનુસાર કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ?

Pic credit - wHISK

હિન્દુ ધર્મમાં દાન ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે.

Pic credit - wHISK

શાસ્ત્રોમાં દાન કરવાની યોગ્ય રીત અને સમયનો પણ ઉલ્લેખ છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે

Pic credit - wHISK

એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ અશુભ પરિણામો મેળવી શકે છે. વાસ્તુ અનુસાર કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ ચાલો જાણીએ.

Pic credit - wHISK

ઘરના વપરાયેલા તેલ અને સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દુર્ભાગ્ય આવે છે

Pic credit - wHISK

છરી, કાતર જેવી તીક્ષ્ણ વસ્તુઓ ક્યારેય દાન કે ભેટમાં ન આપવી જોઈએ. આમ કરવાથી પરિવારના સુખ-શાંતિમાં ઘટાડો થવાની શક્યતા રહે છે.

Pic credit - wHISK

વાસ્તુ અનુસાર, ફાટેલા ધાર્મિક ગ્રંથો કે પુસ્તકોનું ક્યારેય દાનમાં ના આપવા જોઈએ. આમ કરવાથી કામમાં અવરોધો સર્જાય છે.

Pic credit - wHISK

એંઠું કે બગડેલું ભોજન ન કોઈને ના આપવું જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી પરિવારના સ્વાસ્થ્ય પર અસર પડે છે.

Pic credit - wHISK

વાસ્તુ અનુસાર, ક્યારેય કોઈને સાવરણીનું દાન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.

Pic credit - wHISK