23 october 2025 

ઘરના રસોડામાં કયો રંગ સૌથી લકી માનવામાં આવે છે?

Pic credit - wHISK

દરેક ઘરમાં, રસોડાને "અન્નપૂર્ણા સ્થાન" કહેવામાં આવે છે કારણ કે તે સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે જોડાયેલું છે.

Pic credit - wHISK

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રસોડામાં વપરાતા રંગો ઘરની ઉર્જા અને સંપત્તિ પર સીધી અસર કરે છે.

Pic credit - wHISK

વાસ્તુ અનુસાર, સફેદ, નારંગી, પીળો, લીલો અને ગુલાબી સામાન્ય રીતે રસોડા માટે સૌથી ભાગ્યશાળી રંગો માનવામાં આવે છે.

Pic credit - wHISK

રસોડું અગ્નિ તત્વ સાથે સંકળાયેલું હોવાથી, નારંગી અને લાલ રંગ જેવા ગરમ  અશુભ માનવામાં આવે છે.

Pic credit - wHISK

વાસ્તુ અનુસાર લાલ રંગ ભડકીલો માનવામાં આવે છે, તેમજ તે ઉગ્રતાનું પ્રતિક માનવામાં આવે છે . તે રસોડામાં ઉગ્રતા લાવે છે.

Pic credit - wHISK

ખાસ કરીને રસોડાનો રંગ સફેદ અને હળવા શેડ્સ (જેમ કે ક્રીમ અથવા ઓફ-વ્હાઇટ) પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Pic credit - wHISK

સફેદ રંગ શુદ્ધતા, સ્પષ્ટતા અને સ્વચ્છતા અને શાંતીનું પ્રતીક છે.

Pic credit - wHISK

રસોડામાં આ ઉર્જા સકારાત્મકતા અને શુદ્ધતા જાળવવામાં મદદ કરે છે, જે રસોઈ માટે જરૂરી છે.

Pic credit - wHISK