4.2.2025

લાફિંગ બુદ્ધા ઘરે રાખવાથી શું થાય છે ? જાણો 

Image - Freepik  

મોટાભાગના લોકોને ઘરે લાફિંગ બુદ્ધા રાખવાનો શોખ હોય છે.

લાફિંગ બુદ્ધાને સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.

ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે.

લાફિંગ બુદ્ધાનો હસતો ચહેરો સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે.

લાફિંગ બુદ્ધાનું શાંત અને રમૂજી સ્વરુપ ઘરમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ જાળવી રાખે છે.

લાફિંગ બુદ્ધાને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તમે લાફિંગ બુદ્ધાને ઘરના મુખ્ય દરવાજા પાસે રાખવું શુભ માનવામાં આવે છે.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)