20 March 2025

ઘરમાં બિલાડીનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ છે કે અશુભ

Pic credit - google

હિંદુ ધર્મમાં અનેક પ્રકારના પ્રાણીઓને મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. ખાસ કરીને તમને ગાય, કૂતરો, બિલાડી, કબૂતર વગેરેનો ઉલ્લેખ જોવા મળશે.

Pic credit - google

આ પ્રાણીઓ સાથે જોડાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેતો વિશે ઘણી વાતો પ્રચલિત છે.

Pic credit - google

ત્યારે ઘરમાં બિલાડીનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? તેમજ તે શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

ઘરમાં સફેદ બિલાડી આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે.

Pic credit - google

આ સાથે જો સવાર-સવારમાં બિલાડી ઘરમાં આવે છે તો તે મહેમાનોના આવવાનાં સંકેત આપે છે.

Pic credit - google

આ સાથે જો બિલાડી તમને કઈક ખાતી દેખાય તો ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ ટળી જવાના સંકેત આપે છે.

Pic credit - google

આ સિવાય બિલાડી તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે, જે તમારા ઘરમાં ધન આવવાના સંકેત આપે છે

Pic credit - google

પણ જો ઘરમાં બિલાડી વાંરવાર આવે છે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે જે ઘરના મુખિયાના સ્વાસ્થ્ય પર અસર કરે છે

Pic credit - google

તેમજ જો ઘરમાં કાળી બિલાડી અચાનક આવે તો તે પણ અશુભ માનવામાં આવે છે. જે નકારાત્મક શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. જે જીવનમાં મુશ્કેલી આવવાનું સૂચવે છે.

Pic credit - google

આ સિવાય બિલાડીનું ઘરમાં રડવું જે ઘરમાં કોઈ સંકટ આવવાનું સૂચવે છે, અને તેમજ બે બિલાડીઓનું ઝઘડવું ઘરમાં કલેશ થવાનું સૂચવે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રનાં આધારે છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.

Pic credit - google