5 ફેબ્રુઆરી 2025

નવી જર્સીમાં ચમક્યા  ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ

ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા નવી જર્સીમાં જોવા મળશે

Pic Credit - PTI/Instagram/Getty

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ નવી જર્સીમાં કરાવ્યું ફોટોશૂટ

Pic Credit - PTI/Instagram/Getty

6 ફેબ્રુઆરીએ નાગપુરમાં  ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નવી જર્સી પહેરી  મેદાનમાં ઉતરશે

Pic Credit - PTI/Instagram/Getty

ટીમ ઈન્ડિયા  ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ  આ જ જર્સી પહેરશે

Pic Credit - PTI/Instagram/Getty

ટીમ ઈન્ડિયાની નવી જર્સીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

જર્સીના ખભાના ભાગ પર ત્રિરંગાના રંગોવાળી  ડિઝાઇન છે

Pic Credit - PTI/Instagram/Getty

ટીમ ઈન્ડિયાની નવી જર્સી  નેવી બ્લુ રંગની છે

Pic Credit - PTI/Instagram/Getty

ટીમ ઈન્ડિયાની નવી જર્સી  29 નવેમ્બર, 2024ના રોજ લોન્ચ કરવામાં આવી હતી

Pic Credit - PTI/Instagram/Getty