30 એપ્રિલ 2025

ઈન્સ્ટાગ્રામ પર છવાયો વૈભવ સૂર્યવંશીનો જાદુ

28 એપ્રિલની સાંજે  14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તેની પહેલી IPL સદી  ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશી T20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બન્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

માત્ર 35 બોલમાં સદી ફટકારી વૈભવ સૂર્યવંશી IPLમાં  સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સદી ફટકાર્યા બાદ  વૈભવ સૂર્યવંશીની લોકપ્રિયતા ખૂબ જ વધવા લાગી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીની લોકપ્રિયતાની અસર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર  જોવા મળી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સદી ફટકારતા પહેલા  વૈભવ સૂર્યવંશીના ઈન્સ્ટાગ્રામ પર 545K ફોલોઅર્સ હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ સદી ફટકાર્યા પછી ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 1.5 મિલિયન થઈ ગઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિકેટને મેદાન પર ધમાલ મચાવનાર 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી સોશિયલ મીડિયામાં ફેન્સનો ફેવરિટ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM