22 ઓગસ્ટ 2025

શુભમન ગિલને હવે  40 કરોડ રૂપિયા મળશે!

વર્ષ 2025માં  શુભમન ગિલનું નસીબ ચમકી રહ્યું છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલા તે ટેસ્ટ ટીમનો  કેપ્ટન બન્યો અને હવે  T20 ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોટા પદની સાથે તેના પર પૈસાનો વરસાદ થવો પણ સ્વાભાવિક છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અહેવાલો અનુસાર  ગિલ સાથે 15 બ્રાન્ડ્સ કરાર કરવા માંગે છે અને આ માટે તેને મોટી રકમની ઓફર થઈ છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એક બ્રાન્ડ સાથે એન્ડોર્સમેન્ટ ડીલ માટે ગિલ 6 થી 8 કરોડ રૂપિયા  ચાર્જ કરી શકે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલ ફક્ત  બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી વાર્ષિક 30 થી 40 કરોડ રૂપિયા કમાઈ શકે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગિલ પાસે પહેલાથી જ MRF, Oakley,  Coca-Cola, Casio જેવી મોટી બ્રાન્ડ્સના કરાર છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આગામી સમયમાં ગિલની બ્રાન્ડ વેલ્યૂ 40 ટકા સુધી વધી શકે છે  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM