20 ઓગસ્ટ 2025

એશિયા કપ 2025માં  ટીમ ઈન્ડિયાના  7 ખેલાડીઓ કરશે ડેબ્યૂ

એશિયા કપ 2025 માટે  15 સભ્યોની ટીમમાં  7 ખેલાડીઓ પહેલીવાર એશિયા કપમાં રમશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિકેટકીપર બેટ્સમેન  સંજુ સેમસન  એશિયા કપમાં  પહેલીવાર રમશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા પહેલીવાર એશિયા કપમાં ભાગ લેશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓલરાઉન્ડર શિવમ દુબેની પહેલીવાર એશિયા કપ માટે ટીમમાં પસંદગી થઈ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા પહેલીવાર એશિયા કપમાં રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મિસ્ટ્રી સ્પિનર  વરુણ ચક્રવર્તી  એશિયા કપમાં  પહેલીવાર ભાગ લેશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુવા ફાસ્ટ બોલર  હર્ષિત રાણાની પહેલીવાર એશિયા કપ માટેની ટીમમાં પસંદગી થઈ છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આક્રમક બેટ્સમેન  રિંકુ સિંહ પહેલીવાર એશિયા કપમાં રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM