યુએસ ઓપનમાં ફાઈનલ હારનારને IPL ચેમ્પિયન કરતા વધુ પૈસા મળશે

25 ઓગસ્ટ 2025

18 ઓગસ્ટથી શરૂ થયેલ યુએસ ઓપન 7 સપ્ટેમ્બરે સમાપ્ત થશે  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે સવાલ એ છે કે યુએસ ઓપનમાં પ્રાઈઝ મની કેટલી છે? વિજેતાને કેટલા રૂપિયા મળશે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુએસ ઓપનમાં ચેમ્પિયન બનનાર ખેલાડી તો માલામાલ થશે જ, પણ ફાઈનલમાં હારનાર પર મોટી કમાણી કરશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુએસ ઓપનમાં ફાઈનલમાં હારનાર ખેલાડીને IPL ચેમ્પિયન કરતા વધુ પૈસા મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં ચેમ્પિયન બનેલી RCBને 20 કરોડ રૂપિયા મળ્યા હતા 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે યુએસ ઓપન સિંગલ્સમાં ફાઈનલમાં હારનાર ખેલાડીને  21.86 કરોડ મળશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુએસ ઓપન સિંગલ્સમાં ચેમ્પિયન બનનાર ખેલાડીને 43.73 કરોડ રૂપિયા મળશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુએસ ઓપનની આ ઈનામી રકમ સિંગલ્સમાં પુરુષ અને મહિલા બંને શ્રેણીઓ માટે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM