14-4-2024

AC માંથી નીકળતું પાણીને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Pic - Freepik

ઉનાળો શરૂ થઈ ગયો છે અને આ દરમિયાન ઘણા લોકો એસી ચલાવવા લાગ્યા છે.

ઠંડી હવા આપવાની સાથે એસી પાણીને પણ દૂર કરે છે.ઘણીવાર આ પાણી માત્ર વેડફાઈ જાય છે.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ACમાંથી નીકળતા પાણીનો ક્યાં ઉપયોગ કરી શકાય છે.

AC ચલાવતી વખતે બહાર આવતા પાણીને ડોલ અથવા મોટી બોટલમાં સંગ્રહ કરી શકાય છે. આ પછી તેનો ઉપયોગ સફાઈ વગેરે માટે કરી શકાય છે.

જો યુઝર્સ ઈચ્છે તો એસીમાંથી નીકળતા પાણીનો ઉપયોગ કપડાં વગેરે ધોવા માટે પણ કરી શકે છે. આ સિવાય તે વાસણો ધોવામાં પણ ઉપયોગી છે.

AC માંથી નીકળતું પાણી એકદમ સ્વચ્છ હોય છે અને તેનો ઉપયોગ કુલર વગેરેમાં પણ કરી શકાય છે. 

સામાન્ય રીતે કૂલરમાં બોરિંગનું પાણી નાખવામાં આવે છે, જેના કારણે કૂલરની મિકેનિઝમને કાટ લાગી જાય છે અને ઝડપથી નુકસાન થાય છે.

AC માંથી નીકળતું પાણી કારની બેટરીમાં નાખી શકાય છે. પરંતુ તે પહેલા મેકેનિકની સલાહ લો.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ