6-4-2024

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ,  આ બિમારી રહેશે દૂર

Pic - istock

દરરોજ ચાલવાના અનેક ફાયદાઓ હોય છે. જેમાં ઘણા લોકો સવારે ખુલા પગે ઘાસ પર ચાલવાનું પસંદ કરતા હોય છે.

સીધા ચાલવા કરતા ઊંધુ ચાલવાના અનેક ફાયદાઓ થાય છે.

ઊંધું ચાલવું ઘૂંટણ સંબંધિત સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.

રિવર્સ વૉકિંગ તમારી પીઠમાં લાંબા સમય સુધી ચાલવાથી થતી પીડાને ઘટાડે છે.

દરરોજ ઊંધુ ચાલવુ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 

રિવર્સ વૉકિંગ પગની પાછળના સ્નાયુઓને પણ કસરત આપે છે. તેથી પગ મજબૂત બને છે. 

ઊંધું ચાલવાથી તમારા શરીર અને મન વચ્ચેનું સંતુલન સુધરે છે.

જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે ઊંધું ચાલવું એ ઉત્તમ છે.