1-4-2024

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ

Pic - Freepik

ભારતમાં મોટા ભાગના લોકોને જમ્યા પછી પાન ખાવાની આદત હોય છે.

 નાગરવેલાનું પાન ચાવીને ખાવાથી અનેક રોગોમાં લાભકારક સાબિત થાય છે.

પાન ખાધા બાદ તેની લાળ પેટમાં જાય છે તો પાચન શક્તિ મજબુત બને છે.

પેઢામાં પર સોજો આવે ત્યારે નાગરવેલના પાન ચાવીને ખાવાથી સોજાને ઉતારે છે.

પાનની ખાસિયત એ છે કે તે શરીરના બ્લડ શુગર લેવલને સામાન્ય રાખે છે.

નાગરવેલના પાનની અંદર એન્ટીઓક્સીડેન્ટ, એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે.જેના પગલે ઉધરસની સમસ્યા દૂર થાય છે.  

પાનને પીસીને લીંબુ સાથે મિક્સ કરીને ખાવાથી દાંતની સમસ્યામાં ફાયદો થાય છે.

 નોંધ- આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.