21 ઓગસ્ટ 2025

અડધાથી વધુ ટીમનો  વર્લ્ડ કપ 2025માં ડેબ્યૂ

30 સપ્ટેમ્બરથી ભારતમાં ICC વુમન્સ વર્લ્ડ કપ 2025 શરૂ થશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતે વર્લ્ડ કપ 2025 માટે 15 સભ્યોની ટીમ  જાહેર કરી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

15માંથી અડધાથી વધુ ખેલાડીઓ વર્લ્ડ કપમાં પહેલીવાર રમશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાની  8 ખેલાડીઓ વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ 8 ખેલાડીઓમાં  4 બેટ્સમેન અને 4 બોલર 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જેમિમા રોડ્રિગ્સ,  હર્લીન દેઓલ, રાધા યાદવ ODI વર્લ્ડ કપમાં પહેલીવાર રમશે  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પ્રતિકા રાવલ,  શ્રી ચારણી, ક્રાંતિ ગૌડ વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અમનજોત કૌર અને અરુંઘતી રેડ્ડી પહેલીવાર વર્લ્ડ કપમાં ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM