21 ઓગસ્ટ 2025

એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે  3 મેચ રમાશે?

એશિયા કપ 2025માં   ભારત-પાકિસ્તાન મેચને સરકારે મંજૂરી આપી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત પાકિસ્તાન વચ્ચે  14 સપ્ટેમ્બરે યોજાશે  મહા મુકાબલો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત અને પાકિસ્તાનની ટીમ દુબઈમાં રમશે મેચ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે માત્ર એક નહીં પણ  બે અથવા ત્રણ મેચ  રમાઈ શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લીગ મેચ સિવાય બંને ટીમ સુપર-4 અને ફાઈનલમાં પણ ટકરાઈ શકે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો બંને ટીમ સુપર-4માં ક્વોલિફાય કરશે તો  બીજી વાર ટક્કર નક્કી છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો બંને ટીમ સુપર-4માં ટોપ 2 પોઝિશન પર રહેશે તો ફાઈનલ પણ  ભારત-પાકિસ્તાન  વચ્ચે જ યોજાઈ શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપ 9 સપ્ટેમ્બરે શરૂ થશે અને ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે યોજાશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM