20 મે 2025

IPLમાં  સૌથી ઝડપી  150 વિકેટ

IPL 2025ની 61મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના હર્ષલ પટેલે  મોટો રેકોર્ડ બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હર્ષલ પટેલે  લખનૌ સુપર જાયન્ટ્સના માર્કરમની વિકેટ લેતા જ  મોટી સિદ્ધિ હાંસલ કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એક વિકેટ લેતા જ  હર્ષલ પટેલે IPLમાં  150 વિકેટ પૂરી કરી હતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હર્ષલ પટેલે સૌથી ઓછા બોલમાં 150 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હર્ષલ પટેલે 2381 બોલમાં 150 વિકેટ પૂર્ણ કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હર્ષલ પટેલે 114 ઈનિંગ્સમાં 150 વિકેટ પૂરી કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હર્ષલ પટેલ વર્ષ 2012થી IPLમાં રમી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હર્ષલ પટેલ IPL 2021માં  32 વિકેટ લઈ પર્પલ કેપ પણ જીતી ચૂક્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM