ભારતના આ ગામમાં બે છોકરાઓના એકબીજા સાથે કરાવાય છે લગ્ન ! જાણો કારણ
Pic credit - AI
ભારતના વિવિધ રાજ્યોમાં લગ્નને લઈને અલગ અલગ પરંપરાઓ છે. આ પરંપરાઓ તે સ્થળની માન્યતાઓના આધારે બનાવવામાં આવી હોય છે.
Pic credit - AI
પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ભારતના કોઈ ગામમાં બે છોકરાઓના એકબીજા સાતે લગ્ન થાય છે.
Pic credit - AI
રાજસ્થાનના બડોદિયા ગામમાં, બે છોકરાઓના એકબીજા સાથે લગ્ન થાય છે.
Pic credit - AI
આ એક પરંપરા છે જેના હેઠળ, ગામના બે નાના છોકરાઓને પસંદ કરવામાં આવે છે અને લગ્ન કરાવી આખા ગામમાં ફેરવવામાં આવે છે.
Pic credit - AI
આ લગ્નમાં માટે જેમણે જનેઉ ના પહેરી હોય તેવા છોકરા પસંદ કરવામાં આવે છે. તેમાથી એકને વર તો બીજાને કન્યા બનાવવામાં આવે છે અને તેમના 4 ફેરા કરાવવામાં આવે છે.
Pic credit - AI
એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષોથી આ ગામ બે ભાગમાં વહેંચાયેલું હતું.
Pic credit - AI
ગામને એક કરવા માટે, બન્ને ભાગમાંથી એક-એક છોકરાને નક્કી કરીને લગ્ન કરાવામાં આવ્યા હતા
Pic credit - AI
ત્યારથી, આ પરંપરા હેઠળ, દર વર્ષે બે છોકરાઓના લગ્ન કરવામાં આવે છે.