2 April 2025

અનોખી લગ્ન પરંપરા ! અહીં વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !

Pic credit - google

મોટાભાગે ભારતમાં વરરાજા જાન લઈને જાય છે

Pic credit - google

પણ છત્તીસગઢના નારાયણપુરા જિલ્લાના એક ક્ષેત્રમાં વરરાજા નહીં પણ દુલ્હન પોતાની જાન લઈને જાય છે

Pic credit - google

અહીં દુલ્હન પોતાના પરિવાર અને ઢોલ નગારા સાથે જાન લઈને વરરાજાના ઘરે જાય છે

Pic credit - google

જી હા, છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબૂઝમાડમાં વરરાજા નહીં પણ દુલ્હન પોતાની જાન લઈને જાય છે

Pic credit - google

મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રથા અબૂઝમાડમાં રહેતી મડિયા જનજાતીની છે.

Pic credit - google

આ જનજાતી  વર્ષોથી પોતાની જૂની સંસ્કૃતિથી લગ્ન કરી રહી છે

Pic credit - google

મળતી માહિતી મુજબ અહીં વરરાજા દુલ્હનના પરિવારને દહેજ પણ આપે છે

Pic credit - google

આ જનજાતીમાં સમાજના લોકો બેસીને તેની ધનરાશિ નક્કી કરે છે

Pic credit - google