હોળી પર અજમાવો આ 3 વાસ્તુ ઉપાય, ઘરમાં આવશે ખુશીયો

23  March, 2024 

24-25 માર્ચે દેશભરમાં હોળીનો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે

હોલિકા દહનની ભસ્મ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. હોલિકા દહનની ભસ્મ ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખો

આમ કરવાથી ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જશે. ઘરમાં સકારાત્મકતા રહેશે. બધી પરેશાનીઓ દૂર થઈ જશે

આર્થિક પ્રગતિ ઇચ્છતા હોય તો સરસવના તેલનો ચાર બાજુ દીવો પ્રગટાવી અર્પણ હોળીની આગ્નિમાં અર્પણ કરો

હાથ જોડીને હોલિકા અગ્નિની આસપાસ ત્રણ પરિક્રમા કરો. આમ કરવાથી તમે દરેક બીમારીથી રાહત મેળશે

હોળીની અગ્નિની ભસ્મ લઈને કપાળ પર ડાબેથી જમણે 3 રેખાઓ લંબાવીને ત્રિપુંડ બનાવો, દેવી લક્ષ્મિની કૃપા વરસસે

વાસ્તુ અનુસાર ધુળેટીના અવસર પર બીજા રંગ લગાવતા પહેલા ભગવાનને શુદ્ધ ગુલાલ અર્પણ કરો

હોળી પર દેવી-દેવતાઓને રંગો લગાવ્યા પછી જ તમે જાતે જ હોળી રમવા માટે ઘરની બહાર નીકળો અથવા ઘરેથી જ શરૂઆત કરવી જોઈએ