લગ્ન બાદ પહેલીવાર જોવા મળ્યો આદિલ

18 March, 2024 

આદિલ ખાન દુર્રાની અને સોમી ખાન લગ્ન પછી પહેલીવાર જાહેરમાં આવ્યા છે.

બંનેએ એક પરફેક્ટ કપલની જેમ પાપારાઝીની સામે પોઝ આપ્યા હતા.

રાખી સાવંતના પૂર્વ પતિ આદિલ ખાન દુર્રાનીએ તાજેતરમાં જ બિગ બોસ ફેમ સોમી ખાન સાથે લગ્ન કર્યા છે.

તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.

મહત્વનું છે કે આદિલની આ નવી પત્ની ખૂબ સુંદર દેખાય છે.

સોમીએ તેના ઇન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો પણ શેર કરી છે. 

આ તસવીરોમાં તેનો ગ્લેમરસ લુક સ્પષ્ટ દેખાય રહ્યો છે. 

પહેલી વાર જ્યારે આદિલ અને સોમી લગ્ન બાદ જાહેરમાં દેખાય ત્યારે જોડી ખૂબ સુંદર દેખાઈ રહી હતી.

ત્નીને જોઈ ચાહકોએ કહ્યું કે, દેખાવમાં કોઈ રૂપ સુંદરી થી કમ નથી.