25.9.2024
TMKOC ની એકટ્રેસ બબીતાજીના પસંદના રસગુલ્લા આ રીતે બનાવો
Image - getty Image
રસગુલ્લા બનાવવા માટે સૌથી પહેલા દૂધને મધ્યમ આંચ પર ગરમ કરવા મુકો.
જ્યારે દૂધમાં ઊભરો આવે ત્યારે તેમાં લીબુનો રસમાં થોડુક પાણી ઉમેરી ધીમે ધીમે ઉમેરતા જાવ.
દૂધ જ્યારે ફાટી જાય ત્યારે ગેસ બંધ કરી સુતરાઉ કાપડમાં ગાળી લો.
આ મિશ્રણને 30 થી 40 મીનીટ કોઈ જગ્યાએ લટકાવી દો જેથી બધુ પાણી નીતરી જશે.
હવે આ મિશ્રણને હાથ વડે બરાબર મસળી લો. જેથી તેમાં કણીઓ ન રહે.
રસગુલ્લા બનાવવા માટે આ મિશ્રણમાંથી નાના ગોળા બનાવી લો.
હવે એક પહોળા વાસણમાં પાણી લો. તેમાં ખાંડ ઉમેરો સાથે કેસર અને ઈલાયચી નાખો.
રસગુલ્લાને 10 મીનીટ ઉકાળો. ત્યાર બાદ તેને ઠંડા થઈ જાય ત્યારબાદ સર્વ કરી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો