7 April 2025

ટ્રમ્પની ટેરિફ નીતિએ શેર બજારમાં ફેલાવ્યો ભય, અદાણીના શેર થયા ધડામ

Pic credit - google

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિએ વૈશ્વિક શેરબજારમાં ભય ફેલાવ્યો.

Kermit GIF

મોટા શેરોમાં 10% સુધીનો ઘટાડો નોંધાયો.

અદાણી એન્ટરપ્રાઇસ -5% ઘટીને ₹22113 પર ટ્રેડ થયો, વાર્ષિક 31% ઘટાડો.

NDTVના શેર ₹110.98 પર -6.91% ઘટ્યા, વાર્ષિક 50% ઘટાડો.

અદાણી પાવર ₹495.60 પર -36.95 પોઇન્ટ ઘટ્યો, વાર્ષિક 114.85% ઘટાડો.

અદાણી ગ્રીન ₹876.10 પર -5.16% ઘટ્યો, વાર્ષિક 54.25% ઘટાડો.

અદાણી પોર્ટ્સ ₹1112.70 પર -3.10% ઘટ્યા, વાર્ષિક 17.58% ઘટાડો.

ACC Ltd ₹43.30 ઘટ્યો, વર્ષનો 25.73% નો ઘટાડો નોંધાયો.

અંબુજા સિમેન્ટ ₹523.30 ઘટ્યું, વાર્ષિક 17.23% ઘટાડો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.