આ છે દુનિયાના 8 સુંદર દેશ, જ્યાં ફરવા માટે ભારતીયોને વીઝાની જરૂર નથી

18 July 2025

Pic credit: canva

by: Mina Pandya

અહીં એ 8 સુંદર દેશોની યાદી આપવામાં આવી છે જ્યા ભારતીય નાગરિકો વિઝા વિના ટ્રાવેલ કરી શકે છે.

 વિઝા વિના કરો યાત્રા

Pic credit: canva

આ યાદીમાં નેપાળને નંબર 1 પર સામેલ કરવામાં આવ્યો છે

Pic credit: canva

ભૂતાનને આ યાદીમાં નંબર 2 પર સામેલ કરવામાં આવ્યો છે.

Pic credit: canva

ઈન્ડોનેશિયામાં 30 દિવસ માટે વીઝા ફ્રી એન્ટ્રી છે. 

Pic credit: canva

માલદિવ્સમાં ભારતીય નાગરિકો વિઝા ઓન અરાઈવલની સુવિધા છે. 

Pic credit: canva

મોરેશિયલ આ લિસ્ટમાં નંબર 5 પર સામેલ કરવામાં આવ્યો છે.

Pic credit: canva

ફિઝી આ લિસ્ટમાં નંબર 6 પર સામેલ કરવામાં આવ્યો છે. 

Pic credit: canva

ડોમિનિકા આ લિસ્ટમાં નંબર 7 પર સામેલ કરવામાં આવ્યો છે.

Pic credit: canva

હૈતી આ લિસ્ટમાં નંબર 8 પર સામેલ કરવામાં આવ્યો છે. 

Pic credit: canva