17 july 2025

દુનિયાનો આ દેશ જ્યાં રહેવા માટે તમને મળશે 27 લાખ રુપિયા

Pic credit - AI

દરેક વ્યક્તિ જીવનમાં એક વાર વિદેશમાં સ્થાયી થવાની ઇચ્છા રાખે છે. તેમાં પણ એક એવી જગ્યા જ્યાં સારી નોકરી હોય અને રહેવા માટે સારું ઘર હોય.

Pic credit - AI

આ બધું સપના જેવું લાગે છે, કારણ કે વિદેશ જવું અને રહેવું એટલું સરળ નથી. પરંતુ એક દેશ એવો છે, જે તમને આ બધી સુવિધાઓ આપી રહ્યો છે.

Pic credit - AI

સોશિયલ મીડિયામાં @vedantsir નામના ઈન્સ્ટા પેજ પર આ દેશ અંગે માહિતી આપવામાં આવી છે 

Pic credit - AI

આ વીડિયોમાં જે દેશની વાત કરી રહ્યા છે ત્યાંની સરકાર તમને રહેવા માટે ઘર અને વ્યવસાય કરવા માટે 27 લાખ રૂપિયા આપી રહી છે

video credit; @vedantsir

જો કોઈ વિદેશમાં વ્યવસાય કરવા માટે પૈસા આપે છે, તો આનાથી સારા સમાચાર શું હોઈ શકે.

Pic credit - AI

તમને જણાવી દઈએ કે આ ઓફર ઇટાલીના એક શહેર કેલેબ્રિયાની છે, તે ઉદ્યોગપતિઓને આકર્ષકવા તેમજ નવો ધંધો શરુ કરવાની તકો આપી રહ્યું છે.

Pic credit - AI

તેમજ આ શહેરની આબાદી ઘણી ઓછી છે આથી ત્યાંની સરકારે વિશ્વના બધા નવયુવાનો માટે આ ઓફર રજૂ કરી છે

Pic credit - AI

જે વ્યક્તિની ઉંમર 40 વર્ષ કે તેથી ઓછી હોય તે તમામ લોકો આ યોજના શરુ કરી છે અને આ શહેરમાં તમે કોઈ યુવતી સાથે લગ્ન પણ કરી શકો છો

Pic credit - AI