10-10-2025

ગિલે કોહલીની  કરી બરાબરી સચિનને પાછળ છોડ્યો

 શુભમન ગિલે  વેસ્ટ ઈન્ડીઝ સામે 129 રનની શાનદાર ઈનિંગ રમી

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ગિલની ટેસ્ટ કરિયરની દસમી સદી 196 બોલમાં  16 ચોગ્ગા 2 છગ્ગા ફટકાર્યા

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ગિલે કેપ્ટન તરીકે સાતમી ટેસ્ટ મેચમાં  પાંચમી સદી ફટકારી

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ગિલે કોહલીની બરાબરી કરી,  2017 અને 2018માં કોહલીએ 5 ટેસ્ટ સદી ફટકારી હતી

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ગિલે સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો, સચિને 1997માં કેપ્ટન તરીકે 4 ટેસ્ટ સદી ફટકારી હતી

Pic Credit - INSTAGRAM/laila.faisal 

વેસ્ટ ઈન્ડીઝ બાદ દક્ષિણ આફ્રિકા સામે સિરીઝમાં ગિલ પાસે વિરાટથી આગળ નીકળવાની તક રહેશે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

વિરાટ કોહલી અને શુભમન ગિલ બંનેએ એક જ કેલેન્ડર વર્ષમાં પાંચ ટેસ્ટ સદી ફટકારી છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે સફળતા તરફ આગળ વધી રહેલા ગિલ માટે આ સિદ્ધિ મોટું માઈલસ્ટોન છે

Pic Credit - INSTAGRAM/laila.faisal