18 સપ્ટેમ્બર 2025

છેલ્લી ઓવરમાં  પાંચ સિક્સર

એશિયા કપ 2025માં શ્રીલંકા સામે અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ કર્યો કમાલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોહમ્મદ નબીએ છેલ્લી ઓવરમાં પાંચ સિક્સર ફટકારી મચાવી ધમાલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડુનિથ વેલાલેગે ફેંકેલી છેલ્લી ઓવરમાં નબીએ પાંચ છગ્ગા ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેલાલેગેની આ ઓવરમાં કુલ 32  રન આવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોહમ્મદ નબીએ માત્ર 20 બોલમાં  અડધી સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપમાં  સૌથી ઝડપી  અડધી સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પોતાના જ દેશના સાથી ખેલાડીની બરાબરી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM