19 સપ્ટેમ્બર 2025

એશિયા કપમાં ભારતનો મુકાબલો ભારતીય ખેલાડીઓ સામે

એશિયા કપ 2025માં ભારત અને ઓમાનની ટક્કર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓમાનની ટીમમાં ભારતીય મૂળના  7 ખેલાડીઓ સામેલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓમાન ટીમનો કેપ્ટન  જતિન્દર સિંહ પણ ભારતીય મૂળનો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓમાન ટીમના કેપ્ટન જતિન્દર સિંહનો જન્મ 1989માં લુધિયાણામાં થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય મૂળના વિનાયક શુક્લા, આશિષ ઓડેદરા, આર્યન બિષ્ટ પણ ઓમાન ટીમમાં સામેલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કરણ સોનાવલે, સમય શ્રીવાસ્તવ અને જીતેન રામાનંદી પણ ઓમાન ટીમમાં સામેલ ભારતીય મૂળના ખેલાડીઓ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કુલ 19 ખેલાડીઓની ટીમમાં 7 ખેલાડીઓ ભારતીય મૂળના છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એવું કહી શકાય કે ભારત ઓમાન સામે નહીં પણ ભારતીય ખેલાડીઓ સામે જ રમી રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM