11-11-2025

ભારત-આફ્રિકા  ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થઈ રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શું તમે જાણો છો કે આ બંને ટીમો વચ્ચે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભારતના અનિલ કુંબલેના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અનિલ કુંબલેએ  21 ટેસ્ટની 40 ઈનિંગ્સમાં 84 વિકેટ લીધી હતી, જેમાં ત્રણ વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાનો  ડેલ સ્ટેન બીજા ક્રમે છે, જેણે 14 મેચમાં 65 વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતના જવાગલ  શ્રીનાથે 13 મેચમાં 64 વિકેટ લીધી છે અને તે ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરભજન સિંહે  11 મેચમાં 60 વિકેટ લીધી છે અને તે  ચોથા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાંચમાં ક્રમે ટીમ ઈન્ડિયાનો વર્તમાન બોલિંગ કોચ મોર્ને મોર્કલ છે, જેણે 17 મેચમાં 58 વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM