08-11-2025

લગ્ન પછી પણ ડેટિંગ અભિષેક શર્માની બહેનનો ખુલાસો

અભિષેક શર્માની બહેન કોમલ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોમલ શર્માના  ફોટા અને વીડિયો ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોમલ શર્માના લગ્ન લુધિયાણા સ્થિત ઓબેરોય પરિવારના ઉદ્યોગપતિ  લવિશ ઓબેરોય  સાથે થયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોમલે તાજેતરમાં લવિશ સાથેનો એક વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વીડિયોમાં કોમલ લવિશ સાથે બીચ પર વેકેશન માણતી  જોવા મળી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોમલે વીડિયોના કેપ્શનમાં લખ્યું,  ‘હું લગ્ન પછી પણ ડેટિંગ કરી રહી છું.’ તેણે આ વાક્ય તેના પતિ માટે લખ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોમલ અને લવિશના લગ્ન 3 ઓક્ટોબર, 2025ના રોજ થયા લગ્ન પહેલા બંનેએ લાંબા સમય  ડેટિંગ કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોમલ શર્મા ફિઝિયોથેરાપિસ્ટ છે અને ઘણીવાર અભિષેકને ચીયર કરવા સ્ટેડિયમમાં આવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM