10-11-2025

IND vs SA ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા?

14 ડિસેમ્બરથી  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે  બે મેચની ટેસ્ટ શ્રેણી શરુ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત અને દક્ષિણ આફ્રિકાના ઘણા ખેલાડીઓ પહેલીવાર એકબીજા સામે રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ, શું તમે જાણો છો કે ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીના ઈતિહાસમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેણે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી 25 ટેસ્ટની 45 ઈનિંગ્સમાં 1741 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરનો દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં સરેરાશ 42.46નો સ્કોર છે અને તેણે સાત સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાનો જેક્સ કાલિસ આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે 31 ઈનિંગ્સમાં  7 સદી સાથે 1734 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્તમાન ટીમમાં  ટેમ્બા બાવુમાએ  14 ઈનિંગ્સમાં  સૌથી વધુ 373 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા પછી ભારતના કેએલ રાહુલનો નંબર છે, જેણે 13 ઈનિંગ્સમાં 369 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM