06-11-2025

અક્ષર પટેલે  યુવરાજ સિંહને પાછળ છોડ્યો

ટીમ ઈન્ડિયાએ  ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને  48 રનથી હરાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાની જીતનો હીરો ઓલરાઉન્ડર  અક્ષર પટેલ હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અક્ષર પટેલે 1 1 બોલમાં 21 રન બનાવ્યા અને  બે વિકેટ પણ લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અક્ષરને ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સાથે અક્ષરે દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને  પાછળ છોડી દીધો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અક્ષરે T20 મેચોમાં આઠમી વાર પ્લેયર ઓફ ધ મેચ  એવોર્ડ જીત્યો  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અક્ષરે યુવરાજ સિંહને પાછળ છોડ્યો જેણે  7 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અક્હર ષવે ભારત માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ જીતવાની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM