10-11-2025

અર્શદીપ સિંહે  ખરીદી નવી કાર,  કિંમત છે કરોડોમાં

અર્શદીપ સિંહે ખરીદી એક લક્ઝરી કાર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અર્શદીપ સિંહના કાર કલેક્શનમાં નવી મર્સિડીઝ-AMG  G 63 SUV સામેલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અર્શદીપ સિંહે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અર્શદીપ સિંહની  G 63 SUVમાં બહારનો ભાગ કાળા રંગનો અને અંદરનો ભાગ લાલ રંગનો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અર્શદીપ સિંહની મર્સિડીઝ-AMG G 63 SUV કારની કિંમત આશરે  3 કરોડ રૂપિયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અર્શદીપ સિંહ  ટીમ ઈન્ડિયાની વ્હાઈટ-બોલ ક્રિકેટ ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અર્શદીપ સિંહે  અત્યાર સુધીમાં ભારત માટે 11 વનડે અને 68 T20 મેચ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અર્શદીપ સિંહે વનડેમાં 17 અને T20માં 105 વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM