22 જુલાઈ 2025

ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારનાર ટોપ 5 ખેલાડી

ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાર ટોપ 5 ખેલાડીઓમાં  ત્રણ બોલર અને  બે બેટ્સમેન સામેલ છે

Pic Credit - PTI/Getty/ESPN

ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોઈ બેટ્સમેન નહીં પણ બોલરના નામે છે

Pic Credit - PTI/Getty/ESPN

ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાના  સ્ટાર ફાસ્ટ બોલર બુમરાહના નામે છે 

Pic Credit - PTI/Getty/ESPN

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 2022માં ઈંગ્લેન્ડના બોલર બ્રોડની એક ઓવરમાં  35 રન ફટકાર્યા હતા  

Pic Credit - PTI/Getty/ESPN

વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ 2003માં દક્ષિણ આફ્રિકા સામે રોબિન પીટરસનની ઓવરમાં  28 રન ફટકાર્યા હતા

Pic Credit - PTI/Getty/ESPN

ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ બેઈલીએ 2013-14 એશિઝ શ્રેણીમાં પર્થ ટેસ્ટમાં જેમ્સ એન્ડરસનની એક ઓવરમાં  28 રન ફટકાર્યા હતા

Pic Credit - PTI/Getty/ESPN

દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજે  ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટની ઓવરમાં  28 રન ફટકાર્યા હતા

Pic Credit - PTI/Getty/ESPN

પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ  ભારત સામે લાહોર ટેસ્ટમાં હરભજન સિંહની  એક ઓવરમાં  27 રન ફટકાર્યા હતા

Pic Credit - PTI/Getty/ESPN