20 February 2025

ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય , જાણો અહીં

Pic credit - Meta AI

કીડીઓ દેખાવમાં જેટલી નાની હોય છે, તેટલી જ તે વધુ આતંક પેદા કરે છે.

Pic credit - Meta AI

જો આ કીડીઓ મોટી સંખ્યામાં ઘરમાં પ્રવેશ કરે છે, તો તે ઘરમાં રાખેલી વસ્તુઓને બગાડવા લાગે છે.

Pic credit - Meta AI

ત્યારે કીડીઓને ઘરથી દૂર કરવા માટે બજારમાં ઘણી જંતુનાશકો ઉપલબ્ધ છે.

Pic credit - Meta AI

જો કે, જો તમે તેમને માર્યા વિના ઘરની બહારનો રસ્તો બતાવવા માંગતા હો, તો તમે કેટલાક સરળ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી શકો છો

Pic credit - Meta AI

ઘરમાંથી કીડીઓને ભગાવવા માટે ફટકડીનો પાઉડર અને હળદર મિક્સ કરો અને તે પાઉડર ઘરના તે ભાગો પર છંટો જ્યાં કીડીઓ હોય.

Pic credit - Meta AI

આ સિવાય નારંગીનો રસ કાઢો તેમાં થોડું ગરમ પાણી ઉમેરી તે મિશ્રણને કીડીઓ આવતી હોય તે જગ્યા પર છાંટો.

Pic credit - Meta AI

કીડીઓ લસણની ગંધથી દૂર ભાગે છે, આથી લસણને પીસી રસ કાઢો અને સારી રીતે ઘરના ખૂણાઓમાં છંટકાવ કરો

Pic credit - Meta AI

કીડીઓ જે ખૂણામાંથી આવતી હોય ત્યાં મીઠું નાખવામાં આવે તો પણ કીડીઓ ભાગી જાય છે

Pic credit - Meta AI

વિનેગરમાં સમાન માત્રામાં પાણીમાં મિક્સ કરી ઘરના ખૂણા અને જ્યાં કીડીયો વધુ થતી હોય ત્યાં છાટવાથી પણ કીડીઓ ભાગી જશે

Pic credit - Meta AI