TMKOC ની બબીતાજી પણ ફીકી પડી જાય ચંપકલાલ ગડાની પત્ની સામે

18 March, 2024 

TMKOC માં જેઠાલાલના બાપુજી ચંપકલાલ ગડાની પત્ની ખૂબ સુંદર છે.

તારક મહેતાના દરેક પાત્રને દર્શકો તરફથી અપાર પ્રેમ મળે છે.

આજે આપણે જેઠાલાલના પિતા એટલે કે દયાબેનના સસરા વિશે વાત કરવાના છીએ.

આ શોમાં અભિનેતા અમિત ભટ્ટ 'ચંપકલાલ'નું પાત્ર ભજવી રહ્યા છે.

અમિત ભટ્ટની રિયલ લાઈફ પાર્ટનર એટલે કે તેની પત્નીનું નામ ક્રુતિ ભટ્ટ છે

અમિત અવારનવાર તેની પત્ની સાથેની સુંદર અને રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર તેના ચાહકો વચ્ચે શેર કરે છે.

તેમના ચાહકોને પણ આ પ્રેમી યુગલની તસવીરો પસંદ આવી રહી છે.

અમિતના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્રુતિની ઘણી સુંદર તસવીરો છે, જેને જોઈને તમે પોતે જ કહેશો કે તેની સામે બબીતાજી પણ ફીકી પડે.

ક્રુતિનો લુક એકદમ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે.