નીતા અંબાણી 60  વર્ષની ઉંમરે પણ અદભૂત રીતે ફિટ

15 March, 2024 

Image - Instagram

તેના ચહેરા પરની ચમક પણ 20 વર્ષની વયની વ્યક્તિ જેવી છે.

Image - Instagram

નીતા અંબાણીએ કસરત અને ડાયેટ દ્વારા તેના શરીરને સંપૂર્ણપણે બદલી નાખ્યું.

Image - Instagram

વજન ઘટાડ્યા પછી, નીતા અંબાણી તેની ફિટનેસ રૂટિનને લઈને ખૂબ જ કડક રહે છે

Image - Instagram

નીતા અંબાણીએ લગભગ 18 કિલો વજન ઘટાડ્યું હતું.

Image - Instagram

નીતા અંબાણીના નાસ્તામાં ઈંડાની  ઓમલેટ પણ સામેલ છે.

Image - Instagram

નીતા અંબાણી હંમેશા લીલા શાકભાજીથી ભરપૂર લંચ ખાવાનું પસંદ કરે છે.

Image - Instagram

નીતા અંબાણી લંચની જેમ ડિનર પણ ખૂબ જ હેલ્ધી અને પોષણથી ભરપૂર હોય છે.

Image - Instagram

જેમાં લીલા શાકભાજી તેમજ સ્પ્રાઉટ્સ અને સૂપનો સમાવેશ થાય છે.

Image - Instagram

આ સાથે નીતા અંબાણીના વજન ઘટાડવાના આહારમાં ફળો અને ડિટોક્સ ડ્રિંક્સ પણ સામેલ છે.

Image - Instagram