16-4-2024

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો

Pic - istock

દેશમાં અંગ દઝાડતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે.

આકરી ગરમી વચ્ચે દેશના અનેક ભાગોમાં લૂ લાગવાની ઘટના સામે આવતી હોય છે.

આગ ઝરતી ગરમીના કારણે પશુઓને લૂ લાગી શકે છે. જેના પગલે દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.

આવી સ્થિતિમાં આ ઋતુમાં પ્રાણીઓેને હીટ સ્ટ્રોક ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

જ્યાં પ્રાણીઓ રહે છે ત્યાં શેડ બનાવવો જોઈએ.પશુઓને વેન્ટિલેટેડ શેડમાં રાખવા જોઈએ.

ઉનાળામાં પશુઓને ખાવા માટે બને તેટલો લીલો ઘાસચારો આપવો જોઈએ.

ઉનાળાની ઋતુમાં બપોરના સમયે પ્રાણીઓને સ્નાન કરાવાનું ટાળવુ જોઈએ.

ડોકટરની સલાહ અનુસાર પશુઓની રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે સરસવનું તેલ તેમને પીવડાવુ જોઈએ.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ