2.1.2025

Winter Plant Tips : શિયાળામાં મની પ્લાન્ટની આ રીતે કરો જાળવણી , ક્યારેય નહીં સૂકાય છોડ 

Image - Getty Image 

શિયાળામાં અનેક વખત લીલાછમ છોડ સુકાઈ જતા હોય છે.

ઠંડી વધારે પડતી હોવાના કારણે ઝાંકળથી મની પ્લાન્ટ જલદી બળી જાય છે.

શિયાળામાં મની પ્લાન્ટના  પાંદડા પીળા થઈને ખરી પડે છે.

મની પ્લાન્ટ પર પીળા થયેલા પાંદડાને દૂર કરવા જોઈએ.

મની પ્લાન્ટને નિયમિત 4-5 કલાક સૂર્ય પ્રકાશમાં રાખવો જોઈએ.

 શિયાળામાં મની પ્લાન્ટમાં અઠવાડિયામાં 1 કે 2 વાર પાણી આપવું જોઈએ.

ઠંડીમાં મની પ્લાન્ટમાં વધારે પાણી પડવાથી મૂળ સડી જાય છે.

તમે મની પ્લાન્ટમાં 1-2 મહિનામાં એક વખત વર્મી કમ્પોસ્ટ ઉમેરી શકો છો.