6-6-2024

અસ્થમાના દર્દીઓને ACમાં રહેવા રાખવુ જોઈએ આ ધ્યાન

Pic - Freepik

અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. જેના પગલે તેમને ઈન્હેલરની જરુર પડે છે.

અસ્થમાથી પીડિત લોકોને AC રુમમાં બેસતા પહેલા રુમની સફાઈ કરવી જોઈએ.

AC રુમમાં ધૂળ હોય તો તેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

ACની યોગ્ય ચોખ્ખાઈ કરવી જોઈએ. નહીંતર ધૂળ હોય તો તે ફેફસાને નુકસાન પહોંચાડે છે.

અસ્થામાના દર્દીઓ AC રુમમાં બેસે ત્યારે હાઈડ્રેશનનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ.

અસ્થમાના દર્દીઓ લાંબા સમય સુધી એસીમાં બેઠા હોય તો તેમનું ઇન્હેલર સાથે રાખવુ જોઈએ.

અસ્થમાના દર્દીઓને  ગરમ અથવા ખૂબ ઠંડુ તાપમાન બંને નુકસાન પહોંચાડે છે.

અસ્થમાના દર્દીઓ માટે AC રુમનું શ્રેષ્ઠ તાપમાન 25 ડિગ્રી છે.

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ