3 ફેબ્રુઆરી 2025

ભારતની મેચની ટિકિટ પાકિસ્તાનની કરતા 10 ગણી મોંઘી

પાકિસ્તાન દ્વારા આયોજિત  ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઈબ્રિડ મોડલ પર રમાશે

Pic Credit - PTI/Instagram/Getty

8 ટીમો વચ્ચે રમાનારી  આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમશે

Pic Credit - PTI/Instagram/Getty

Iચેમ્પિયન્સ ટ્રોફી મેચનું ટિકિટ બુકિંગ થયું શરૂ, ખાસ વાત એ છે કે પાકિસ્તાન અને દુબઈની મેચો માટે અલગ-અલગ કિંમત રાખવામાં આવી છે

Pic Credit - PTI/Instagram/Getty

પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોની સૌથી સસ્તી ટિકિટ 1000 રૂપિયા છે,  જે ભારતમાં 310 રૂપિયાની બરાબર છે

Pic Credit - PTI/Instagram/Getty

બીજી તરફ ટીમ ઈન્ડિયાની દુબઈમાં રમાનારી મેચોની ટિકિટ પાકિસ્તાનની મેચો કરતા 10 ગણી મોંઘી છે

Pic Credit - PTI/Instagram/Getty

દુબઈમાં યોજાનારી તમામ મેચોની સૌથી સસ્તી ટિકિટ 125 સંયુક્ત આરબ અમીરાત દિરહામ છે. ભારતીય રૂપિયામાં આ કિંમત 2900 રૂપિયા છે

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન્સ ટ્રોફી માટે 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે છે

Pic Credit - PTI/Instagram/Getty

ભારતીય ટીમ પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે આ પછી 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.

Pic Credit - PTI/Instagram/Getty