1 ફેબ્રુઆરી 2025

નવા ઈન્કમટેક્સ સ્લેબ બાદ IPLની કમાણી પર ખેલાડીઓને કેટલો ટેક્સ ચૂકવવો પડશે?

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના  ત્રીજા કાર્યકાળનું પ્રથમ  પૂર્ણ બજેટ રજૂ કર્યું

Pic Credit - PTI/Instagram/Getty

બજેટ 2025માં ઈન્કમ ટેક્સને લઈ મોટી જાહેરાત  કરવામાં આવી હતી

Pic Credit - PTI/Instagram/Getty

નવા ઈન્કમ ટેક્સ સ્લેબ મુજબ 12 લાખ રૂપિયા સુધી  કોઈ ટેક્સ લાગશે નહીં.

Pic Credit - PTI/Instagram/Getty

આગામી સત્ર માટે જાહેર કરવામાં આવેલા આવકવેરા સ્લેબ હેઠળ, વર્ષમાં  24 લાખ રૂપિયાથી વધુની કમાણી પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2025ની મેગા ઓક્શનમાં સૌથી ઓછી બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી. એટલે કે, તમામ ખેલાડીઓએ તેમના પગારના 30% ટેક્સમાં ચૂકવવા પડશે

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2025ની મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં વેચાયેલા તમામ ખેલાડીઓએ 9 લાખ રૂપિયા ટેક્સ  ચૂકવવા પડશે

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2025માં રમનારા તમામ ખેલાડીઓમાં રિષભ પંતને સૌથી વધુ ટેક્સ ચૂકવવો પડશે, કારણ કે તે આ લીગનો  સૌથી મોંઘો ખેલાડી છે

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંતને લખનૌની ટીમે  27 કરોડમાં ખરીદ્યો હતો. આવી સ્થિતિમાં પંતે 30 ટકા એટલે કે 8 કરોડ 10 લાખ ટેક્સ ચૂકવવો પડશે

Pic Credit - PTI/Instagram/Getty