31 જાન્યુઆરી 2025

રિંકુ સિંહ પહેલા આ ક્રિકેટરોએ રાજકારણી મહિલા સાથે કર્યા છે લગ્ન

ભારતીય ક્રિકેટર  રિંકુ સિંહની  થઈ સગાઈ

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહ અને પ્રિયા સરોજ જલ્દી લગ્નના બંધનમાં બંધાશે

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહ રાજકારણી મહિલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહની ભાવિ પત્ની પ્રિયા સરોજ ઉત્તરપ્રદેશના  મછલી શહેરથી સમાજવાદી પાર્ટીની સાંસદ છે

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહ પહેલો ક્રિકેટર નથી જેણે રાજકારણી મહિલા સાથે લગ્ન કર્યા હોય

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહ પહેલા ભારતના રવીન્દ્ર જાડેજા અને ન્યુઝીલેન્ડના ગ્લેન ટર્નરે રાજનેતા સાથે લગ્ન કર્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

રવીન્દ્ર જાડેજાની પત્ની  રિવાબા જાડેજા ગુજરાતની જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે

Pic Credit - PTI/Instagram/Getty

ગ્લેન ટર્નરના પત્ની સુખવિંદર કૌર 1995 થી 2004 દરમિયાન ન્યુઝીલેન્ડના ડ્યુનેડિન શહેરના મેયર હતા

Pic Credit - PTI/Instagram/Getty