15 February 2025

મૃત્યુ પહેલા મનુષ્યના શરીરનું આ અંગ દેખાવાનું બંધ થઈ જાય છે ! ઓશોનો ખુલાસો

Pic credit - Meta AI

નવ મહિના સુધી માતાના ગર્ભમાં રહીને મનુષ્યનો જન્મ થાય છે.

Pic credit - Meta AI

 એ જ રીતે, મૃત્યુ આવવાના નવ મહિના પહેલા, કેટલીક ઘટનાઓ બને છે જે જણાવે છે કે મૃત્યુ નજીક છે

Pic credit - Meta AI

પણ એવું માનવામાં આવે છે મૃત્યુ નજીક હોય તો મનુષ્યના શરીરનું એક અંગ દેખાવાનું બંધ થઈ જાય છે. તે અંગે ઓશોએ ખુલાસો કર્યો છે

Pic credit - Meta AI

મૃત્યુ નજીક હોય ત્યારે તે વ્યક્તિને પોતાના શરીરનું એક અંગ દેખાતુ નથી તેને લઈને ગરુડ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે 

Pic credit - Meta AI

મનુષ્યના શરીરનું તે અંગ નાક છે.  જી હા મનુષ્યના મૃત્યુના 6 મહિના પહેલા નાક દેખાવાનું બંધ થઈ જાય છે.

Pic credit - Meta AI

ઓશોના જણાવ્યા મુજબ નાક દેખાતું ન હોવાનો અર્થ છે કે તમારી નાકની ઉર્જા ઝડપથી ખતમ થઈ રહી છે.

Pic credit - Meta AI

મરવાના 6 મહિના પહેલા વ્યક્તિના નાકની વિદ્યુત ઊર્જા ગાયબ થવા લાગે છે

Pic credit - Meta AI

સામાન્ય રીતે નાક મનુષ્યના અંહકારનુ પ્રતિક છે આથી નાક પરથી માણસની ઓળખ કરી શકાય છે

Pic credit - Meta AI

ત્યારે મૃત્યુના 6 મહિના પહેલા જ અંહેકાર મનુષ્યની અંદર તૂટવા લાગે છે, આથી સૌથી પહેલા નાકની ઊર્જા ગાયબ થવા લાગે છે

Pic credit - Meta AI