16 February 2025

36 બાળકોની માતા છે બોલિવૂડની આ 50 વર્ષની અભિનેત્રી !

Pic credit - Meta AI

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ પોતાની એક્ટિંગની સાથે સાથે તેમના સોશિયલ વર્ક માટે પણ જાણીતા છે.

Pic credit - Meta AI

જેમાં સોનુ સૂદ, જોન અબ્રાહમ અને દિયા મિર્ઝા સહિત અનેક નામ સામેલ છે.

Pic credit - Meta AI

આ યાદીમાં 90ના દાયકાની એક અભિનેત્રીનું નામ પણ સામેલ છે. જેણે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરતાની સાથે જ પોતાની ક્યૂટનેસ અને ડિમ્પલથી બધાનું દિલ જીતી લીધું હતું.

Pic credit - Meta AI

2016 માં, તેણે અમેરિકન બોયફ્રેન્ડ જીન ગુડનફ સાથે લગ્ન કર્યા, જેની સાથે તે હવે વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે.

Pic credit - Meta AI

અને લગ્નના પાંચ વર્ષ પછી સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની. પરંતુ, આ પહેલા જ અભિનેત્રી 34 બાળકોની માતા બની હતી.

Pic credit - Meta AI

તે અભિનેત્રી બીજું કોઈ નહીં પણ પ્રીતિ ઝિન્ટા છે.  તેણે 2009માં તેના 34મા જન્મદિવસે ઋષિકેશના મધર મિરેકલ અનાથાશ્રમમાંથી 34 અનાથ બાળકીઓને દત્તક લીધી હતી.

Pic credit - Meta AI

આ રીતે, આ 34 અનાથ છોકરીઓ અને તેના બે બાળકો સાથે, પ્રીતિ 36 બાળકોની માતા બની છે.

Pic credit - Meta AI

આ દરમિયાન પ્રીતિ 34 છોકરીઓના ઉછેરનું હંમેશા ધ્યાન રાખે છે, તે તેમના શિક્ષણ, કપડાં, ભોજન અને અન્ય વસ્તુઓનો ખર્ચ પણ ઉઠાવશે અને અવાર-નવાર મળવા જાય છે

Pic credit - Meta AI