IPLની 18મી સિઝનને લઈ ચાહકોમાં ઉત્સાહ

21 : March

Photo : Instagram

 ઈન્ડિયન પ્રીમિયર લીગ 22 માર્ચથી શરૂ થઈ રહી છે

21 : March

Photo : Instagram

 આ બોલરો સૌથી વધુ ડોટ બોલ ફેંક્યા 

21 : March

Photo : Instagram

IPLમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનારા 5 બોલરો વિશે જાણો

21 : March

Photo : Instagram

ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના નામે IPLમાં સૌથી વધુ ડોટ બોલ નાંખવાનો રેકોર્ડ છે

21 : March

Photo : Instagram

 તેણે 176 મેચમાં 1670 ડોટ બોલ ફેંક્યા છે અને 181 વિકેટ લીધી છે

Photo : Instagram

 સુનીલ નારાયણ બીજા નંબરે છે, તેણે 177 મેચમાં 1605 ડોટ બોલ ફેંક્યા છે 

Photo : Instagram

રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાં 1566 ડોટ બોલ ફેંક્યા છે

Photo : Instagram

 પીયૂષ ચાવલાએ આ ટૂર્નામેન્ટમાં 192 મેચ રમી છે અને 1337 ડોટ બોલ ફેંક્યા છે

Photo : Instagram

 ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 1269 ડોટ બોલ ફેંક્યા છે

Photo : Instagram