28 ઓગસ્ટ 2024

LSGના મેન્ટર  ઝહીર ખાનની  રોયલ લાઈફ

પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન લખનૌ સુપર જાયન્ટ્સમાં મેન્ટર તરીકે જોડાયો

Pic Credit -  PTI

LSG મેન્ટર તરીકે  ઝહીર ખાનની સેલરી  કરોડોમાં હશે

Pic Credit -  PTI

ઝહીર ખાનની કુલ સંપત્તિ 200 કરોડ રૂપિયાથી વધુ

Pic Credit -  PTI

ક્રિકેટ સિવાય ઝહીર ખાન બિઝનેસમાંથી પણ  કરોડોની કમાણી કરે છે

Pic Credit -  PTI

ઝહીરે ક્લોથિંગ બ્રાન્ડ અને  રેસ્ટોરન્ટ બિઝનેસમાં  રોકાણ કર્યું છે

Pic Credit -  PTI

ઝહીર ખાનની  પુણેમાં એક શાનદાર  સ્પોર્ટ્સ લાઉન્જ પણ છે

Pic Credit -  PTI

ઝહીર ખાન લગ્ન અને પાર્ટીમાં ગેસ્ટ તરીકે આવવા માટે  મોટી રકમ ચાર્જ કરે છે

Pic Credit -  PTI

ઝહીર પાસે BMW 5 સિરીઝ, મર્સિડીઝ બેન્ટ S ક્લાસ,  E ક્લાસ, Audi A8 કાર છે

Pic Credit -  PTI