22 ઓગસ્ટ 2024

CEAT એવોર્ડ્સમાં રોહિત-દ્રવિડ-વિરાટનું વિશેષ સન્માન

રોહિત શર્મા  મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો  

Pic Credit -  PTI

પૂર્વ કોચ રાહુલ દ્રવિડને  લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા

Pic Credit -  PTI

વિરાટ કોહલીને  T20 બેટ્સમેન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો

Pic Credit -  PTI

સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને ટેસ્ટ બોલર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો

Pic Credit -  PTI

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ODI બોલર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો

Pic Credit -  PTI

યશસ્વી જયસ્વાલને  ટેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર તરીકે પસંદ કરાયો

Pic Credit -  PTI

ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને મહિલા બોલર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી

Pic Credit -  PTI

શેફાલી વર્માને ટેસ્ટમાં તેની બેવડી સદી માટે વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો

Pic Credit -  PTI