23 જુલાઈ 2024

પુરુષમાંથી મહિલા બન્યો ઓલિમ્પિક ચેમ્પિયન

બ્રુસ જેનરે 1976ના મોન્ટ્રીયલ ઓલિમ્પિકમાં ડેકાથલોનમાં ગોલ્ડ મેડલ જીત્યો

Pic Credit -  PTI

1972માં બ્રુસ જેનરે  ડેકાથલોન કારકિર્દીની શરૂઆત કરી

Pic Credit -  PTI

બ્રુસ જેનરે ઓપરેશન કરી 2015માં તેનું લિંગ બદલ્યું

Pic Credit -  PTI

બ્રુસ જેનરે લિંગ બદલવા  25.6 કરોડ રૂપિયા ખર્ચ્યા

Pic Credit -  PTI

બ્રુસ જેનર હવે  કેટલીન જેનર તરીકે  ઓળખાય છે

Pic Credit -  PTI

વર્ષ 2015માં  ટ્રાન્સ વુમન તરીકે  બધાની સામે આવી

Pic Credit -  PTI

બ્રુસ જેનરે  ટીવી રિયાલિટી શોમાં  પણ કામ કર્યું

Pic Credit -  PTI

બ્રુસ કાઈલી જેનરના પિતા  કિમ કાર્દાશિયનના  સાવકા પિતા

Pic Credit -  PTI